ખાન પરિવારમાં ખુશીઓનો મેળો: અરબાઝ ખાનની પત્ની શૂરાએ દીકરીને જન્મ આપ્યો, બૉલિવૂડમાં નાની રાજકુમારીનું આગમન
બૉલિવૂડના જાણીતા પરિવાર ખાન પરિવાર માટે આનંદ અને ખુશીની લહેર ફરી એકવાર વહાવી છે. ખાને પરિવારના સભ્યો માટે હંમેશા તેમની વ્યક્તિગત ખુશીઓ સોશિયલ મીડિયા અને પાપારાઝ્ઝી દ્વારા લોકો સુધી પહોંચાડતા રહ્યા છે, અને આજનો દિવસ તેમના માટે અનોખો છે. અરબાઝ ખાન ફરી એક વખત પિતા બન્યા છે અને તેની પત્ની શૂરાએ નાની રાજકુમારીને જન્મ આપ્યો…