મતદારયાદીમાં ષડયંત્રને રોકવા બાબતે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અધિકારીને કરી રજૂઆત.
વિસાવદરના ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૂંટણી અધિકારીની કરી મુલાકાત. મતદારયાદીમાં ષડયંત્ર ન થાય અને ભાજપ દ્વારા કોઈ ઘાલમેલ કરવામાં ન આવે તે અંગે પૂરી તકેદારી રાખવી: ગોપાલ ઇટાલીયા અમદાવાદ/જુનાગઢ/ગુજરાત હાલ સમગ્ર દેશમાં મતદાર યાદી અને વોટિંગમાં છેતરપિંડીના ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે…