સંપત્તિ વેરો, પાણી વેરો, સફાઈ વેરો, શિક્ષણ વેરો… મ્યુનિસિપલ કોર્પોરેશન આપણાં શહેરના નાગરિકો પાસેથી અનેક પ્રકારના વેરાઓ ઉઘરાવે છે.

સંપત્તિ વેરો, પાણી વેરો, સફાઈ વેરો, શિક્ષણ વેરો… મ્યુનિસિપલ કોર્પોરેશન આપણાં શહેરના નાગરિકો પાસેથી અનેક પ્રકારના વેરાઓ ઉઘરાવે છે.

અને આપણે બધા જાગૃત નાગરિકો ફરજ તરીકે સમયસર વેરા ચૂકવીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ. પણ શું તંત્ર પોતાની જવાબદારી નિભાવે છે? દુઃખની વાત છે કે ઘણીવાર અમલદારો કે સફાઈ કર્મચારીઓ બેદરકારી દાખવે છે. રસ્તા ગંદા રહે છે, લાઇટ બંધ રહે છે, કચરો સમયસર ન ઉઠાવાય – અને તંત્ર જાણતાં અજાણતાં આંખ બંધ રાખે છે….

જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ
|

જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ

જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓખા શિક્ષક ડો. કમલેશ વિસાણી અને કમલેશ શુકલને ” “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા સમિતિ જીનીયસ કલબ,જામનગર દ્વારા તા.14/4/2025ના સાંજે એમ.પી. શાહ કોલેજમાં આવેલ તન્ના હોલમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓનું ઇનામ વિતરણ,રામાયણના પાત્રોની વેશભૂષા અને ગુજરાત રાજ્યના…

રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.
|

રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.

જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે…

દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ
|

દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ

દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક  ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે           આ…

પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ…

૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..

૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..

“ આંધી ઔર તૂફાન મેં તુને હાર ના માની;અંધેરેકો જીયા પર અમર જ્યોત જલાયી .” -આશિષ ૧૪મી એપ્રિલને વિશ્વના દરેક દેશમાં માનવતા વાદી વિચારક્રાંતિના પ્રણેતા તરીકે ભારત રત્ન ડૉ . ભીમરાવ આંબેડકરના માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમુદાય પર થયેલા ઉપકારોને યાદ કરવાના અને અહોભાવ વ્યક્ત કરવાના અવસર તરીકે ઊજવવાની એક પરંપરા શરૂ…

ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા … પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના પટીયા ગામમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત…