જામનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી — કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દેશભક્તિના રંગે રંગાશે શહેર
આવતીકાલે દેશભરમાં ઉજવાતા સ્વાતંત્ર્ય પર્વના અવસર પર જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર ખાતે ગૌરવશાળી માહોલમાં યોજાશે. આ રાષ્ટ્રીય પર્વના આદરણીય પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી ધ્વજવંદન કરીને…