એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
| | |

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

:: મંત્રી શ્રી હર્ષ સંઘવી ::   છેલ્લા ૧૪ માસમાં ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં કાર્યરત કરાઈ; આગામી વર્ષે નવી ૨,૦૫૦ બસો કાર્યરત થશે   નવીન બસોના સંચાલનથી દૈનિક ૨ લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો   ૨૪ AC વોલ્વો બસ થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ગુજરાતના ૬,૦૦૦ શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી  વાહન વ્યવહાર પ્રભાગ હેઠળ માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં…

જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને
| | |

જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને

વધુ ફી ઉઘરાવવા માટે રૂ. ૨.૫૦ લાખનો દંડ કરાયો: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ અને દેવભૂમિ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં
|

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં

રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા હતા. નયારા…

રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 5 કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા..
|

રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 5 કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા..

સમગ્ર ગુજરાતભરના રામાનંદી સાધુ સમાજ સહીત ભાવિ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા જોડાશે.. સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન,પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિ-દિવસીય સેવા કાર્ય કરાશે.. પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરથી મહેસાણા હાઇવે પર આવેલા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ…

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૫૨ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પોલીસે પરત સોંપ્યા
|

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૫૨ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પોલીસે પરત સોંપ્યા

એસ.પી. ની આગેવાનીમાં ‘તેરા તુજકો અર્પણ’ સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા જામનગર તા ૧૮, ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ સાર્થક કરીને બતાવ્યું છે, અને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા ૫૨ જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની…

જામનગરની સજૂબા સ્કૂલ પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી
|

જામનગરની સજૂબા સ્કૂલ પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી

અગનજવાળાઓ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી: સદ્નસીબે જાનહાનિ ટળી જામનગરની એક માત્ર સરકારી સજુબા ક્ધયા શાળા પાસે મંગળવારે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી. કારણ કે, આગની જ્વાળાઓ વીજતંત્રના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. કચરો ઉપડાવામાં ઘોર બેદરકારીના કારણે કોઇએ કચરામાં દિવાસળી ચાંપી સળગાવતા આગ લાગી હતી.જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક…

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.
| |

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

ધંધુકાના પચ્છમ ગામે રાતના દોઢ વાગ્યે ઊંઘમાંથી જગાડી બે સગીરો દ્વારા પકડી રાખી એક સગીરએ કપડાં કાઢી ભોગ બનનારને ગુપ્ત માર્ગે કાંચની બોટલ નાખવાનો પ્રયાસ કરી દુસ્કર્મ આચાર્યું. અન્ય બે સગીરોએ એ સેક્સની માંગ કરી નીલગીરીની સોટી વડે બરડા અને હાથ ઉપર ઇજા પહોંચાડી હતી. ભોગ બનનાર સ્નાન કરી રૂમમાં આવતો હતો તેં વખતે એક…