જામનગરમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા સ્વ-રોજગાર મેળો – આત્મનિર્ભરતા તરફ મહિલાઓના પગલા મજબૂત
જામનગર, તા. 8 ઓગસ્ટ 2025 – નારી વંદન સપ્તાહના અવસર પર, 4 ઓગસ્ટ 2025ના રોજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે એક પ્રેરણાદાયી અને માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો. જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી આયોજિત મહિલા સ્વ-રોજગાર મેળોમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ મેળાનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વાવલંબન, રોજગારની તક, સરકારી અને ખાનગી…