સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભીષણ આગ: સિસ્ટમની બેદરકારીથી ૮ દર્દીઓનાં જીવ ગયા, જયપુરમાં શોક અને ગુસ્સાનો માહોલ
જયપુર, રાજસ્થાનની રાજધાનીમાં શનિવારની રાત્રે બનેલી દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ — સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલ —માં મધરાતે અચાનક લાગી આવેલી ભીષણ આગે મરણમુખે ધકેલી દીધા. અગ્નિકાંડમાં ૮ દર્દીઓનાં દાઝી જવાથી મૃત્યુ થયા છે, જ્યારે ૧૭થી વધુ દર્દીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અનેક દર્દીઓ અને તેમના સગાંઓએ ધુમાડા…