જામનગર જેલમાં રક્ષાબંધન નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપનું ભાવપૂર્ણ કાર્યક્રમ: ભાઈ-બહેનના પવિત્ર બંધનનું ઉજવણી
જામનગર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણીની એક અનોખી અને ભાવપૂર્ણ પરંપરા હાલમાં જ જામનગર જિલ્લા જેલ ખાતે જીવંત બની ઉઠી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર – સુપર ગ્રુપ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં જામનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓ સાથે બહેનોનો પાવન સબંધ ઉજવાયો. આ કાર્યક્રમ માત્ર એક તહેવાર ઉજવણી જ નહી, પરંતુ માનવતા, સ્નેહ અને…