“સલાખો પાછળનો સ્નેહબંધ: જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓ માટે રાખડી બાંધવાની અનોખી વ્યવસ્થા”
રક્ષાબંધન — ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહના અવિનાશી બંધનનો દિવસ. સામાન્ય રીતે આ તહેવાર ઘરમાં પરિવાર સાથે, હાસ્ય અને આનંદના વાતાવરણમાં ઉજવાય છે. પરંતુ સમાજનો એક એવો વર્ગ છે, જે આ દિવસે પોતાના ઘરની બહાર છે — કાયદાની વિરુદ્ધ ગયેલા, સજા ભોગવી રહેલા કેદીઓ. તેઓના જીવનમાં પણ બહેનનો સ્નેહ અને આશીર્વાદ એટલો જ મહત્વનો છે….