મોરબીમાં AHTU ટીમની દેહવ્યાપાર વિરોધી કાર્યવાહી: “સ્પર્શ સ્પા એન્ડ સલૂન”માં દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ
મોરબી જિલ્લામાં માનવ તસ્કરી અને દેહવ્યાપાર વિરોધી અભિયાન હેઠળ AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમને મોટી સફળતા મળી છે. ખાનગી સૂત્રોથી મળેલી ચોક્કસ માહિતીના આધારે, નેશનલ હાઇવે રોડ પર રાણેકપર ગામના પાટિયા નજીક હિમાલય પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલી સ્પર્શ સ્પા એન્ડ સલૂનમાં દેહવિક્રયનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો. ગુપ્ત બાતમી અને રેઇડ AHTU ટીમને માહિતી મળી…