જન્માષ્ટમી પૂર્વે દ્વારકાધીશ મંદિરને લગતી ફેક રિલ્સની ચેતવણી – ભક્તોને ઓનલાઇન પેમેન્ટથી સાવધ રહેવા અનુરોધ
ડિજિટલ યુગમાં તહેવારોની ઉજવણી માત્ર ભૌતિક જગ્યાએ જ નહીં, પરંતુ ઓનલાઈન માધ્યમથી પણ થાય છે. ખાસ કરીને જન્માષ્ટમી જેવા મહત્ત્વના રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવાર દરમિયાન, સોશિયલ મીડિયા પર ફેક મેસેજ, રિલ્સ અને વિડિયો વાયરલ થવાનો ધમાકેદાર પ્રમાણ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ પ્રકારની ફેક માહિતી ભક્તોને ગેરસમજણમાં મૂકી શકે છે, અથવા તેમની સાથે નાણાંનું…