જામનગરના મેઘપર પાસે ૨૨૦ કે.વી. ઈલેક્ટ્રિક લાઈન કાપવાનો પ્રયાસ — ખાનગી ઈન્ડસ્ટ્રીઝને ત્રણ કલાકના ટ્રીપીંગથી એક કરોડનું નુકસાન, પોલીસ ગુન્હો દાખલ કરી તપાસમાં
જામનગર જિલ્લામાં વીજપુરવઠા અને ઉદ્યોગક્ષેત્રને હચમચાવી દેનાર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. તા. ૦૨/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રિના અંદાજે ૨૩:૩૦ કલાકે થાણાથી પૂર્વે આશરે ૧૭ કિલોમીટર દૂર નવાગામ ભરવાડ વાસ નજીક આવેલ ખાનગી ઉદ્યોગ ક્ષેત્ર — પી.ડી.-૩ (પી.વી. સોલાર) — માં ૨૨૦ કે.વી.ની હાઈ-ટેન્શન ઈલેક્ટ્રિક લાઈનને કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગુનાખોરીની ક્રિયા એટલી…