દ્વારકા જગતમંદિર વિસ્તારમાં પૂજારી પરિવારના સભ્ય સહિત મહિલાઓ જુગારમાં ઝડપાયા: સ્થાનિક પોલીસનો દરોડો, રૂ. 16 હજારથી વધુનો મુદામાલ કબજે
દ્વારકા પ્રસિદ્ધ જગતમંદિર વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલા અચાનક દરોડા દરમિયાન અહીંના પૂજારી પરિવારના એક સભ્ય સહિત અનેક મહિલાઓ જુગાર રમતા ઝડપાયા હોવાની ઘટના જાહેર થઈ છે. આ દરોડામાં રોકડ રૂપિયા, પત્તાં તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. 16 હજારથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટનાએ વિસ્તારમાં…