જયરાજસિંહ પરમારના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ઉઠ્યો તોફાન – સ્ટેજ પર જ થયો વિરોધ
ગાંધીનગરમાં યોજાયેલ એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન જયરાજસિંહ પરમારના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધની લહેર ફેલાઈ ગઈ છે. માણસાની કોલેજમાં આપેલા તેમના એક નિવેદનમાં તેમણે દેશના ગુલામી યુગ સાથે ક્ષત્રિય સમાજને જોડીને ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ વાતથી કાર્યક્રમના મંચ પર જ વિવાદ ઊભો થયો અને વિરોધના સ્વરો ગૂંજી ઊઠ્યા. જયરાજસિંહ પરમાર કહે છે…