હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા: સમીમાં ભવ્ય તિરંગા યાત્રા અને એકતાનો સંદેશ
સમી ગામમાં દેશપ્રેમ અને સ્વચ્છતાનો અનોખો મેળાવડો જોવા મળ્યો, જ્યારે “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાએ ગામના દરેક ખૂણે રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્યો અને ગલીઓથી લઈને દુકાનો, ઘરો સુધી તિરંગાના રંગો છવાઈ ગયા. યાત્રાની શરૂઆત અને માર્ગ કાર્યક્રમની શરૂઆત સમી પોલીસ સ્ટેશનથી કરવામાં આવી….