ધંધુકા-રાયકા હાઈવે પર કાર અકસ્માત : બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે ટક્કર, બેના મૃત્યુ, બે ઈજાગ્રસ્ત
ધંધુકા-રાયકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તો બે વ્યકિતઓ ને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે ધંધુકા ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત માહીતી અનુસાર મહારાસ્ટ્ર ના સતારા જીલ્લા ના વડુથ ગામના ના ગોડકે પરીવારને ધંધુકા ના રાયકા ગામ પાસે…