જૂનાગઢમાં ગૌરક્ષકનાથ મહાદેવના મંદિરમાં તોડફોડઃ મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી દેવાતાં ભક્તોમાં આક્રોશ, તંત્ર હરકતમાં
જૂનાગઢ જિલ્લાના ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુઓને હચમચાવી નાખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની બાજુમાં આવેલ પ્રાચીન ગૌરક્ષકનાથ મહાદેવ મંદિર ખાતે અજાણ્યા તત્વોએ રાત્રીના સમયે તોડફોડ મચાવી મૂર્તિનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તોડફોડની ઘટનાએ માત્ર સ્થાનિક સંતો અને ભક્તોને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષનો માહોલ સર્જી દીધો છે. પોલીસ…