“વિશ્વ સિંહ દિવસ – ગીરથી ગૌરવ સુધી, જંગલના રાજાનું સંરક્ષણ”
દર વર્ષે 10 ઑગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ (World Lion Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર સિંહ જેવા ભવ્ય પ્રાણી માટે પ્રેમ વ્યક્ત કરવાનો નથી, પરંતુ તેની પ્રજાતિ અને આવાસને બચાવવા માટે વિશ્વવ્યાપી જાગૃતિ ફેલાવવાનો છે.સિંહ પ્રકૃતિનું શક્તિ, સાહસ અને ગૌરવનું પ્રતિક છે. પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની સંખ્યા ચોંકાવનારી…