પાટણકા ખેડૂતોનો 12 વર્ષનો સંઘર્ષ હવે ફાટી નીકળ્યો: નર્મદા કેનાલના નાળાને લઈ આંદોલનની ચીમકી, વાત હવે માત્ર પાણી નહીં પણ હક્કની છે!
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ આજકાલ ખરાબ નાળાની રચનાને લઈ ચર્ચાનો વિષય બન્યું છે. છેલ્લા 12 વર્ષથી ગામના ખેડૂતો પોતાનાં ખેતરોમાં પાક ઉપજાવી શકતા નથી, કારણ કે નર્મદા કેનાલના બાજુમાં જ નાળાની સાઈઝ નાની હોવાથી તેની અયોગ્ય સ્થિતિ તેમને ખેતીથી વંચિત રાખી રહી છે. હવે જ પીડિત ખેડૂતો આંધળા તંત્ર સામે ઉદ્ઘોષ કરી રહ્યા…