રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે જીવ બચાવ્યો: ખીજડીયાના રોનકના હૃદયની સફળ સારવારથી ફરી ખુશી છવાઈ
“જન્મજાત હૃદય કાણું” – એવું નિદાન જ્યાં ઘણા ગરીબ પરિવાર માટે આશા ગુમાવવાનો ક્ષણ હોય છે, ત્યાં જામનગરના ખીજડીયા ગામના એક બે વર્ષના બાળક રોનકના જીવનમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ને લીધે ફરીથી રોનક છવાઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સમયસૂચક કામગીરી અને નિઃશુલ્ક સારવારના આ કિસ્સાએ સમાજના અત્યંત અંતિમ વર્ગ સુધી સાર્વજનિક સ્વાસ્થ્ય…