“કર્જમુક્ત ભારત” માટે મજબૂત પગલાં: અમદાવાદના નવરંગપુરામાં નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાન કાર્યાલયનું ઉદ્ઘાટન
દિવસે દિવસે વધી રહેલા કર્જના બોજ અને તેની અસરરૂપે સર્જાતી આત્મહત્યાના કેસોને લઈ સમગ્ર દેશમાં ગંભીર ચિંતાનો માહોલ છે. આવા સંજોગોમાં સામાન્ય નાગરિકોને ન્યાય આપવાનો અને આત્મહત્યા કરવા મજબૂર ન થવું પડે એ માટે “નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાન” દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આ અભિયાનના પ્રેરણાસ્ત્રોત શાહનવાઝ ચૌધરીની આગેવાની હેઠળ ગુજરાતના હૃદયસ્થળ…