દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’
દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ કારખાનામા થયેલ બ્રાસ ચોરીનો ભેદ ઉકેલતી -જામનગર-એલ.સી.બી. ગત તા.૨૨/૦૧/૨૦૨૫ રાત્રીના સમયે ફરીયાદીશ્રી નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા રહે. જામનગર પાર્ક શેરી-૭ વાળા ના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા આવેલ ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ ના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદરથી પિતળનો (બ્રાસ) આશરે ૬૦૦ કિલો,રોકડ રૂપીયા તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ…