સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રારંભ: વોર્ડ નં. 4માં કોંગ્રેસનો શક્તિપ્રદર્શન, રચનાબેન નંદાણીયાની ઉમેદવારીથી રાજકીય ગરમાવો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઢોલ વાગતા જ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. શહેરોથી લઈને ગામડાં સુધી રાજકીય ચહલપહલ વધી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થતાં જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે વ્યૂહરચના બનાવી રહ્યો છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. 4માં કોંગ્રેસ…