અમદાવાદ શહેરમાં “પોલીસ પરિવાર ગરબા” – પરિવાર સાથે તહેવારનો આનંદ, કામગીરી સાથે પ્રતિબદ્ધતા
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ એસ જી હાઇવે ખાતે વિજયા દશમીની રાત્રે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું “પોલીસ પરિવાર ગરબા”. આ કાર્યક્રમ શહેર પોલીસ દ્વારા પોતાના કર્મીઓ અને તેમના પરિવાર માટે એક પ્રેરણાદાયક અને આનંદમય તહેવાર તરીકે યોજાયો હતો. રાજ્યના ડીજી, એસીએસ, શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કર્મીઓ સાથે સાથે…