જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળામાં ૨૦૦૦ લાડુ અને ૨૫૦૦ રોટલી ગાયોને ખવડાવવામાં આવ્યા: “કેર ફોર હ્યુંમેનિટી ફાઉન્ડેશન” દ્વારા સેવાભાવનું અનુકરણીય ઉદાહરણ
જામનગર શહેરમાં ભટકતા પશુઓને યોગ્ય આશરો મળે અને ઘાસચારો ખુલ્લા રોડ રસ્તાઓ પર ન નાખી, યોગ્ય રીતે સંસ્થાગત સેવા મળે તે દિશામાં કામ કરતી જામનગર મહાનગરપાલિકાના પ્રયાસો જરૃઈ છે. પશુ નિયંત્રણ નીતિ હેઠળ શહેરમાંથી પકડાયેલા રખડતા પશુઓ માટે મહાનગરપાલિકા હસ્તકની ત્રણ ગૌશાળાઓ કાર્યરત છે, જેમાંથી હાપા ગૌશાળા એક છે. અહીં છેલ્લા રવિવારે સેવા અને સમર્પણની…