ચક્રવાત ‘શક્તિ’નો કહેર : મુંબઈ સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના
મુંબઈ તા. ૦૪ ઓક્ટોબર – મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આવનારાં દિવસોમાં ચક્રવાત ‘શક્તિ’ ભારે ત્રાસ મચાવી શકે છે તેવા સંકેતો વચ્ચે રાજ્ય સરકાર તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) એલર્ટ થઈ ગયા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ આ વાવાઝોડું હાલમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તેની તીવ્રતા વધી શકે છે. આ સંજોગોમાં મુંબઈ, થાણે,…