નીતાબહેન અંબાણીનો શાહી સલવારસૂટ: કચ્છની મરોડી ભરતકામની અનોખી કળાથી ઝળહળતો એક રૉયલ લૂક
ભારતની અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનની અધ્યક્ષ નીતા અંબાણી (Nita Ambani) માત્ર સમાજસેવા અને સંસ્કૃતિ પ્રત્યેની તત્પરતા માટે જ નહીં પરંતુ તેમના અદભૂત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તેઓ દરેક પ્રસંગે પોતાની શૈલીને ભારતીય પરંપરા સાથે જોડી દે છે. તાજેતરમાં જ તેઓ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા રેડિયન્સ દાંડિયા મહોત્સવમાં…