CCTV ફૂટેજ ન આપવાની પોલીસની વૃત્તિએ લગામ: ગુજરાત રાજ્ય માહિતી આયોગનો મહત્વપૂર્ણ ચુકાદો, RTI માધ્યમથી માંગેલી ફૂટેજનો નાશ થાય તો જવાબદાર અધિકારી પર દંડ તથા ખાતાકીય કાર્યવાહી થશે
રાજ્યમાં પોલીસ સ્ટેશનોના CCTV ફૂટેજ અંગે સામાન્ય નાગરિકો વારંવાર RTI દ્વારા માહિતી માગતા હોય છે. આફતો સમયે કે અયોગ્ય વર્તન સામે પુરાવા તરીકે CCTV ફૂટેજ મહત્વપૂર્ણ બની રહે છે. છતાં, અત્યાર સુધી પોલીસ વિભાગો તરફથી આવા ફૂટેજ વારંવાર “અપલબ્ધ નથી” કે “નાશ થઈ ગયા છે” જેવા કારણો આપી અસ્વીકારવામાં આવતા હતાં. હવે આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત…