“દિલ્હીમાં લેવાયેલા એક નિર્ણયે ગુજરાતના એક જીવનને બચાવ્યું” – ડૉ. મનસુખ માંડવીયાના તત્પર પગલાંએ દર્દીને જીવદાન આપ્યું
“નિર્ણય ભલે દિલ્હીમાં લેવાય, પણ તેનો પડઘો માનવતાના હૃદયમાં ગુંજે છે.” – આ ભાવનાત્મક વાક્ય નેમનેમ સાચું ઠર્યું છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક સામાન્ય, અજાણ્યા નાગરિક માટે. એક એવો નાગરિક, જે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો. એક એવો પરિવાર, જે હૃદયની ગંભીર સારવાર માટે પૈસા અને પત્રોની વચ્ચે ભટકી રહ્યો હતો. અને પછી આ…