બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ
બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ: નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,14,923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20,16,478 કરોડનું ટર્નઓવર. બુલડેક્સ વાયદામાં રૂ.575 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં…