આધાર કાર્ડમાં ફેરફાર હવે મોંઘા થયા: નામ-સરનામું બદલવા સહિતની સર્વિસની ફીમાં વધારો, ઘેરબેઠાં અપડેટ માટે વધારાની ફી
ભારતમાં ઓળખનો સૌથી મોટો દસ્તાવેજ ગણાતું આધાર કાર્ડ હવે જીવનના દરેક ક્ષેત્રમાં ફરજિયાત બની ગયું છે. બેંક ખાતું ખોલવું હોય કે પાસપોર્ટ માટે અરજી કરવી હોય, સિમકાર્ડ મેળવવું હોય કે શાળામાં પ્રવેશ લેવો હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ આવશ્યક દસ્તાવેજ તરીકે માન્ય છે. આવા સમયમાં આધાર કાર્ડની વિગતો સાચી અને અપડેટ રહે તે અત્યંત જરૂરી…