બિહાર ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે રદ્દ કરાયેલા મતદારોની યાદી જાહેર કરી – લોકતંત્રમાં પારદર્શિતા જાળવવા મહત્વપૂર્ણ નિર્ણય
ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. લોકતંત્રની સફળતા એના પાયો પર આધારિત છે – અને એ પાયો છે મતદાર. મતદારને મળતું મતાધિકાર લોકશાહીનું મૂળ છે, પરંતુ જો મતદાર યાદીમાં નામ જ ન હોય તો સામાન્ય નાગરિક પોતાનો લોકશાહી અધિકાર ગુમાવે છે. બિહારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાર યાદીમાંથી અનેક નાગરિકોના નામો રદ્દ કરવામાં આવ્યા હતા. આ…