વિરપુરમાં માનેલા મામા દ્વારા ભાણેજીનું અપહરણ અને દુષ્કર્મ : માતાની ફરિયાદ પરથી પોલીસની ઝડપભરી કાર્યવાહીથી ખુલ્યો ભયાનક ગુનો
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી એકવાર એક એવી ઘટના સામે આવી છે જેને કારણે સમાજમાં ચકચાર મચી ગઈ છે. પોતાના જ માનેલા ભાઈ પર વિશ્વાસ રાખીને દીકરીને મોકલનાર માતાને કલ્પના પણ ન હતી કે એ જ માનેલો ભાઈ તેની પુત્રીનું અપહરણ કરી તેની ઇજ્જત લૂંટી લેશે. વિરપુર પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપી સુધી…