મોરબી પેટાચૂંટણીનો રાજકીય ખેલઃ નેતાઓના અહમના ભોગે 3 કરોડનું જાહેર ધન? પ્રજાને પડતાં સવાલો
ગુજરાતના રાજકીય વિવાદોમાં નવી તાજગી લાવતો episdoe મોરબી વિધાનસભાની બેઠકીની આસપાસ શરૂ થયો છે. આપના વિધાનસભ્ય ગોપાલ ઈટાલિયા અને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વચ્ચે ચાલતું પદરાજકારણ હવે પેટાચૂંટણી સુધી પહોંચી શકે છે. સવાલ એ છે કે, શું આવા રાજકીય અહમની જંગ માટે જનતાના ખજાનામાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થવો યોગ્ય છે? રાજકીય પડકાર અને પ્રતિસાદ વિસાવદર…