આ લવ મેરેજ નથી, ભાગેડૂ લગ્નપ્રથા છે – જમીન પચાવી પાડવાનો સ્કેમ છે”: પાટીદાર નેતા વરુણ પટેલનો આક્ષેપ
ગાંધીનગર, તા. ૨૮ જૂન ૨૦૨૫ગુજરાતના સામાજિક અને રાજકીય વલણ ધરાવનારા પાટીદાર નેતા વરુણ પટેલે આજે થયેલી એક વિશેષ બેઠક પછી એક વિવાદાસ્પદ પરંતુ ચિંતાજનક મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, “ના લવ મેરેજ નથી પણ તે ભાગેડૂ લગ્નની ઉજવણી છે, જેનું મુખ્ય ઉદ્દેશ જમીન પચાવી પાડવાનો સંગઠિત ષડયંત્ર છે.“ સામુહિક લવ મેરેજ કાર્યક્રમો સામે…