રાજકોટમાં ફરી એક વખત મેડીક્લેમ કૌભાંડ. ડૉ.અંકિત કાથરાણી વિરુદ્ધ 22.49 લાખના ખોટા વીમા કેસમાં ગાંધીગ્રામ પો.ચો માં ગુનો નોંધાયો
રાજકોટ શહેરમાં ફરી એકવાર મેડીક્લેમ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં જાણીતા તબીબ તરીકે ઓળખાતા ડૉ. અંકિત કાથરાણીનો સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ કેસ માત્ર એક ખોટા દસ્તાવેજ ના પુરાવા પર મેડીક્લેમ મેળવવાનો પ્રયાસ નહોતો, પરંતુ હોસ્પિટલ, તબીબ અને ઈમેજિંગ સેન્ટરના સંકળાયેલા ઝાળથી ગઠીત એક વ્યાપક કૌભાંડ છે, જેમાં અંદાજે રૂ. 22,49,597 જેટલો ભ્રસ્ટાચાર…