રોજગાર મેળો બની દેશના નવનિર્માણનો પાયો: રાજકોટમાં યોજાયો ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો
રાજકોટ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૃઢ નેતૃત્વ હેઠળ યુવા શક્તિને સશક્ત બનાવી ‘વિકસિત ભારત 2047’ તરફ દેશને દ્રુત ગતિએ લઈ જવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દૃષ્ટિએ દેશભરમાં રોજગાર મેલાઓનું આયોજન થઇ રહ્યું છે. 11 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે ૪૭ સ્થળોએ ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો યોજાયો, જેમાં રાજકોટ શહેરે પણ હર્ષભેર અને ઉત્સાહભેર…