ટોલપ્લાઝા કે આતંકપ્લાઝા? વારાહી ટોલ પાસે કચ્છના પરિવાર પર ઘાતકી હુમલો, નવજાત બાળકી સામે પણ હિંસક તત્વોની નિરદયતા, લોકોમાં તીવ્ર રોષ
રાજ્યમાં પ્રવાસીઓની સલામતી સામે ગંભીર સવાલ ઉભો થયો છે, કારણ કે પાટણ જિલ્લાના વારાહી ટોલ પ્લાઝા પાસે કચ્છના એક પરિવાર પર ભરધરિયા દિવસે ઘાતકી હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ડિલિવરી બાદ વતન પરત ફરી રહેલા…