અંબાજીમાં ઇતિહાસ રચાશે – 2626 ફૂટની ભવ્ય ધજા માં અંબાના ચરણોમાં, વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
આવતી ભાદરવી પૂનમના પાવન દિવસે, ગુજરાતનું પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ધામ એક અનોખા અને ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનશે. માં અંબા સેવા કેમ્પ – નારણપુરા, અમદાવાદ દ્વારા 2626 ફૂટ લાંબી ભવ્ય ધજા માં અંબાના ચરણોમાં ચઢાવવામાં આવશે. આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભક્તિ, એકતા, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતિક છે. આ સાથે જ એક નવો વર્લ્ડ…