શ્રાવણમાસમાં જુગાર મહામારી: ક્રાઇમ બ્રાન્ચના મોટા દરોડામાં 4000થી વધુ કેમિકલ પત્તાં અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપાયો
રાજકોટ : શ્રાવણમાસ એટલે ભક્તિનો મહિનો છે, પણ આ મહિનામાં જુગાર અને ગેમ્બલિંગના ગુનાઓ પણ અવિરત રીતે વધે છે. એ જ કારણ છે કે આ વર્ષે પણ ક્રાઇમ બ્રાન્ચે જુગારના કાળા ધંધામાં મોટા દરોડા કર્યા છે અને મોટી સંખ્યામાં જુગાર સાધનો ઝડપી પાડ્યાં છે. ખાસ વાત એ છે કે જુગારીઓ હવે માત્ર પારંપારિક પત્તા અને…