ક્રાઇમ: સુરત માંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસથી બચવા ખાડો ખોદી છુપાવ્યો જથ્થો
ક્રાઇમ: સુરત માંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસથી બચવા ખાડો ખોદી છુપાવ્યો જથ્થો: ડાયમંડ નગરી સુરતના પલસાણાના તાતીથૈયા ખાતેથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્વામિનારાયણ એસ્ટેટ ની એક બિલ્ડીંગના રૂમમાં દારૂ બનાવી રિપેકિંગ કરવામાં આવી રહ્યું હતું. અલગ અલગ પ્રકારના પ્રવાહી કેમિકલ મિશ્રણ કરી દારૂ બનાવાઈ રહ્યો હતો. 50 હજારની કિંમતની…