સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!
સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સતત નવી પહેલો અને સકારાત્મક નિર્ણયોથી જાણીતા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય માત્ર ટ્રાફિક વ્યવસ્થાને લગતો નહીં પરંતુ સામાન્ય નાગરિકોની હિતમાં પણ ઢળાયેલો છે. ખાસ કરીને શહેરના નાગરિકોને થતી અટકધડક અને વધુ પડતા દંડના કેસમાં હવે રાહત મળશે. ટ્રાફિક પીએસઆઈથી…