બજાર ભાવ: એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિશ્ર વલણ
બજાર ભાવ: એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિશ્ર વલણ: કોટન-ખાંડી વાયદો રૂ.80 ડાઊનઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,879 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.17557 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર…