મહારાષ્ટ્રમાં દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે: CM ફડણવીસનો મોટો નિર્ણય, આ શરતો રહેશે લાગુ
મહારાષ્ટ્ર સરકારે વ્યાપાર અને જનજીવનને સરળ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હસ્તે જાહેર કરવામાં આવેલ નવા શાસનાદેશ અનુસાર હવે મહારાષ્ટ્રભરમાં તમામ દુકાનો અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક ખુલ્લી રહી શકશે. આ નિર્ણય રાજ્યના વેપારીઓ અને ગ્રાહકો માટે એક મોટી રાહત લાવવા સાથે અર્થતંત્રને પણ નવી વેગ આપશે. જોકે,…