4 ઓકટોબરે પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષની મળવાની તક, જગદીશ વિશ્વકર્મા આગળ આગળ: અધ્યક્ષ ચૂંટણીઓ અંગે તમામ વિગતો
ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓ સતત ઝડપથી ચાલી રહી છે અને હવે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની પસંદગી મુખ્ય મુદ્દો બની ચૂક્યો છે. આવતીકાલે 4 ઓકટોબર 2025ના રોજ રાજ્ય ભાજપ માટે નવા અધ્યક્ષની ચૂંટણી યોજવામાં આવશે, જે સમગ્ર રાજકીય પરિસ્થિતિ અને પાર્ટીની ભવિષ્યની દિશાને અસર કરશે. જાહેર થયેલી માહિતી અનુસાર, આગામી સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી…