સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા
સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર SoG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની 50 બોટલો જપ્ત કરવામાં આવી છે.સુરત SoG…