જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ટાઉનહોલ ખાતે ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ : રાષ્ટ્રપિતાના આદર્શોને યાદ કરાયા
જામનગર, તા. ૨ ઓક્ટોબર :રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સમગ્ર રાષ્ટ્રભરમાં શ્રદ્ધા, આદર અને સન્માન સાથે ઉજવાય છે. ૨ ઓક્ટોબરનો દિવસ માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે અહિંસા અને સત્યના પ્રતિકરૂપે ઉજવાય છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા પણ આ દિવસે વિશ્વ અહિંસા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. એવા આ પાવન પ્રસંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા…