શેરબજારમાં ખળભળાટ — ખૂલતાની સાથે જ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં ૩૦૦ પોઈન્ટનો કડાકો, ઓટો-મેટલ-બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી.
આજે ભારતીય શેરબજારમાં દિવસની શરૂઆત જ ભારે ઝટકાથી થઈ. બજાર ખુલતાની સાથે જ મોટા પાયે વેચવાલી જોવા મળી અને રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો. મુખ્ય સૂચકાંક BSE Sensex લગભગ ૧૦૦૦ પોઈન્ટ જેટલો તૂટી ગયો, જ્યારે Nifty 50માં ૩૦૦ પોઈન્ટનો ભારે ઘટાડો નોંધાયો. આ અચાનક આવેલા ઘટાડાએ બજારના તમામ સેક્ટરોને અસર કરી છે, જેમાં ખાસ કરીને ઓટો,…