આજનું વિગતવાર રાશિફળ – ૧ ઓક્ટોબર, બુધવાર (આસો સુદ નોમ
વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામકાજ, યાત્રા તથા આકસ્મિક લાભનો સંયોગ ગુજરાતી પંચાંગ મુજબ આજનો દિવસ આસો સુદ નોમનો છે. આ શુભ તિથિ અનેક દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવે છે. બુધવારનો દિવસ બુદ્ધિ, વ્યવહારકૌશલ્ય અને વાણીના સ્વામી ગણાતા ગ્રહ બુધનું પ્રિય છે. આજના દિવસે વ્યક્તિ પોતાના કાર્યમાં નવી દિશા શોધી શકે છે. વેપાર-ધંધામાં નવા…