વરસાદે વિઘ્ન વધાર્યું! શિવસેના UBTના દશેરા મેળાવડાની તૈયારીઓ ધીમી પડી – દાદર શિવાજી પાર્કમાં પાણી ભરાતા સ્ટેજ અને બેઠકોની વ્યવસ્થા અટવાઈ
મુંબઈ શહેરમાં નવરાત્રીની રમઝટ પૂરેપૂરી જોવા મળી રહી છે. ગરબાની ધૂન અને ઝગમગતી લાઈટોની વચ્ચે હવે લોકો દશેરાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દશેરા માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ મુંબઈના રાજકીય કેલેન્ડરમાં પણ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને શિવસેનાનો દશેરા મેળાવડો તો દાયકાઓથી રાજકીય શક્તિ પ્રદર્શનનું મંચ બની ગયો છે. પરંતુ આ વર્ષે…